-
ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને access_time 2:38 pm IST
-
બોલ્ડ દ્રશ્યો માટે જરાય સંકોચ નથી નિયા શર્માને access_time 10:04 am IST
-
અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું..... access_time 5:33 pm IST
-
રાજ્યમાં કઈ - કઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં થશે કોરોના વેકસીનેશન, અહીં ક્લિક કરીને જુઓ આખું લિસ્ટ access_time 8:57 pm IST
-
પેટ્રોલ -ડિઝલના ભાવ અડધા થવાની સંભાવના access_time 10:21 am IST
વંથલી પાસે રાત્રે બંધ ટ્રક પાછળ વાન ઘુસી જતા વૃદ્ધ નાની અને દોહિત્રનું મોત
જુનાગઢથી રાણાકંડોરણા જતા અકસ્માત, સીંધી પરિવારમાં કલ્પાંત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૪ : વંથલી પાસે રાત્રે બંધ ટ્રક પાછળ વાન ઘુસી જતા વૃદ્ધ નાની અને તેના યુવાન દોહિત્રનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
જુનાગઢથી રાણાકંડોરણા જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બેના મોત થવાથી સીંધી પરિવારમાં કલ્પાંત છવાય ગયો છે.
આ અકસ્માત અંગે પ્રાપ્ત થયેલી વિગતો એવી છે કે, જુનાગઢની આશિયાના સોસાયટીમાં રહેતા વિશાલ મુકેશભાઇ આહુજા (ઉ.ર૦) નામનો સીંધી લોહાણા યુવાન ગત રાત્રે પોતાના નાની જશોદાબેન વાસુદેવભાઇ વાધવાણી (ઉ.૬૦) ને મારૂતિવાન નં. જી.જે.૦૬-ડીજી.૧૧૪૭માં રાણાકંડોરણા ખાતે મુકવા જતો હતો.
ત્યારે વંથલીના સાંતલપુર ધાર પાસે આગળ કપાસ ભરેલા ટ્રકની પાછળ વાન ધડાકાભેર ઘુસી જતા વાનનો બુકડો બોલી ગયો હતો.
તેમજ વિશાલ અને જશોદાબેનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું. અકસ્માતની જાણ થતા વંથલી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
અકસ્માત અંગે પોલીસે મૃતક વૃદ્ધાના પુત્ર વિનુભાઇ વાધવાણીની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
-
કેન્દ્રીય કર્મચારીઓને આવતા વર્ષના જુલાઈથી મો. ભથ્થામાં વધારો મળશેઃ જુલાઈમાં તે ૪ ટકા વધશેઃ હાલ તે ફ્રીઝ થયેલ છેઃ ૧૭ ટકા હતુ જે વધીને ૨૧ ટકા થશે access_time 3:48 pm IST
-
અમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST
-
મનોજ સીસોદીયા ઉપર ભાજપ બરાબર તૂટી પડ્યુઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી 'આપ' પક્ષના મનીષ સીસોદીયા એક લગ્નમાં 'માસ્ક' પહેર્યા વિના ઉપસ્થિત રહેતા ભાજપે ટ્વીટમાં લખ્યુ છે કે 'ચલણ માત્ર જનતા ભરશે અને આપ તે પૈસાની જાહેરાત આપશો' access_time 3:48 pm IST
-
હિમાચલપ્રદેશ સરકારનો મોટો :ચાર જીલ્લા શિમલા, કુલ્લુ, મંડી અને કાંગડામાં રાત્રી કર્ફ્યુ access_time 12:08 am IST
-
આતંકવાદીઓની સુરંગોની રણનીતિ સામે બીએસએફ દ્વારા તપાસઃ આધુનિક ઉપકરણોની જરૂરિયાત access_time 2:39 pm IST
-
રમતાં-રમતાં પુલમાં પડી જતાં મજૂર દંપતિની દિકરીનું મોત access_time 1:27 pm IST
-
પડધરી પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા મહિલાનું મોતઃ વાલીવારસની શોધખોળ access_time 1:28 pm IST
-
BSNL કર્મચારીઓમાં મોંઘવારી ભથ્થુ ઘટાડવા સામે પ્રચંડ રોષ : કાલે રાજકોટ સહિત દેશભરમાં દેખાવો access_time 3:31 pm IST
-
કેશોદમાં ટ્રકે સ્કુટરને હડફેટે લેતા હરીભાઇ માઢકનું મોત access_time 11:50 am IST
-
મહામારીમાં નિસ્વાર્થ ભાવે સેવા કરનાર યોધ્ધા સમાન જૂનાગઢ પોલીસ કર્મચારીઓનું સન્માન access_time 1:25 pm IST
-
મોરબી-માળિયા પેટા ચૂંટણીમાં ભયાનક નાણાકીય ગેરરીતી ? ગંભીર આક્ષેપો access_time 10:02 am IST
-
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને યાત્રાધામ શામળાજીમાં કારતકી મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો access_time 5:04 pm IST
-
અમદાવાદમાં કોરોનાએ સ્પીડ પકડતા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં પણ ઝડપી વધારો : નવા 29 વિસ્તારો ઉમેરાયા access_time 10:37 pm IST
-
આગામી વર્ષમાં ચીન અમેરિકાને પાછળ છોડી ઓઇલ રિફાઇનિંગમાં આગળ આવી શકે છે:સંશોધન access_time 5:28 pm IST
-
48 કલાક સુધી કોરોના વાયરસથી બચાવતો નોઝલ સ્પ્રે આવ્યો માર્કેટમાં access_time 5:27 pm IST
-
ટેક્સ ચોરીથી દુનિયાને દર વર્ષે થઇ રહ્યું છે 427 ડોલરનું નુકશાન:સંશોધન access_time 5:30 pm IST
-
AAPI લીડર ડો.અજય લોધાનું કોરોનાથી અવસાન : 21 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા access_time 8:51 pm IST
-
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર સારા એલીએ લીધી WBBLમાંથી નિવૃત્ત access_time 5:52 pm IST
-
આગામી ચાર વર્ષ સુધી એડિલેડ સ્ટ્રાઇકર્સ સાથે જોડાયો એલેક્સ કેરી access_time 5:52 pm IST
-
27 નવેમ્બરે મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી થશે કંગના રનૌતની ઓફિસ તોડફોડનો કેસ access_time 5:37 pm IST
-
Google પર બની રશ્મિકા મંદાના નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા access_time 5:41 pm IST
-
ધાર્મિક લાગણી દુભવવા બદલ નેટફિલકસના અધિકારીઓ સામે કેસ access_time 10:06 am IST