Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

વઢવાણ કરાટેમાં ર ગોલ્ડ મેડલ

નેપાળમાં યોજાયેલ ઇન્ડો નેપાળ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપમાં સુરેન્દ્રનગર અલ્ટ્રાવિઝન એકેડમીના વિદ્યાર્થી ગોસ્વામી પાર્થ સંજયભાઇએ કાટા અને કુમીતે સ્પર્ધામાં કુલ ર ગોલ્ડ મેડલ મેળવેલ છે. વિદ્યાર્થીની આ સિધ્ધિ મેળવવા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવેલ છે. તે તસ્વીર.

(1:13 pm IST)