Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ગોંડલમાં કપીરાજ ભૂલા પડયા

ગોંડલ : કપીરાજે મહેમાનગતિ પાણી કપીરાજ અવાર નવાર ગોંડલમાં જુદા જુદા એરીયાની મુલાકાત લઇ મહેમાનગતિ માણી જાય છે. ટમેટા, કેળા, ઝીંઝરા અને અન્ય ફ્રુટની મઝા માણી લોકોને મનોરંજન કરાવી જાય છે. (તસ્વીરઃ અશોક એલ. જોષી-ગોંડલ)

(1:11 pm IST)