Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

સાવરકુંડલાના મોટા ભમોદરા સહિતના વિસ્તારમાં વરસાદ

કમોસમી વરસાદને કારણે મગફળી અને કપાસના ઉભા પાકને વધુ નુકશાન

અમરેલીના સાવરકુંડલાના મોટા ભમોદરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે  કમોસમી વરસાદને કારણે મગફળી અને કપાસના ઉભા પાકને વધુ નુકશાન થવાની ભીતિ જાગી છે

(6:56 pm IST)