Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

બાંગ્લાદેશમાં હિંદુ મંદિર અને સમુદાય પર થતા હુમલાઓને લઈને ભરૂચ ઇસ્કોન દ્વારા વિરોધ

બાંગ્લાદેશમાં હિંદુ મંદિર અને સમુદાય પર થતા હુમલાઓને લઈને ભરૂચ ઇસ્કોન  દ્વારા વિરોધ  કરાયો હતો, ઇસ્કોન સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં ઘટનાને વખોડતા વિરોધ પ્રદર્શન કરાયું હતું ,ભરૂચ જીઆઇડીસી ઇસ્કોન ટેમ્પલના અનુયાયીઓ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર અને સમુદાય પર થતા હુમલાને લઇ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરાયો હતો

(6:52 pm IST)