Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

મોરબીના પંચાસર રોડ પર કૈફી દ્રવ્ય પીને બોલેરો ચલાવતો ચાલક ઝડપાયો

મોરબીના પંચાસર રોડ પરથી કૈફી દ્રવ્ય પીને બોલેરો પીકઅપ ચલાવનાર શખ્સને  ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન પંચાસર રોડ પર ગીતા ઓઈલ મિલ પાસેથી પસાર થતી બોલેરો પીકઅપ જીજે ૩ વાય ૬૬૪૦ ને રોકી તલાશી લેતા બોલેરો ચાલક ચેતન ચમનભાઈ ચૌહાણ રહે મહેન્દ્રપરા મેઈન રોડ વાળો શખ્સ  કૈફી દ્રવ્ય પીને વાહન ચલાવતા મળી આવ્યો હોય જેથી આરોપીને ઝડપી લઈને પોલીસે એમવી એક્ટ કલમ 185 મુજબ આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(5:13 pm IST)