Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

મોરબી વૃધ્ધાશ્રમમાં કપડા વિતરણ

મોરબીઃરોટરી કલબના પૂર્વ પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ દોશીના પિતાની પુણ્યતિથી નિમિતે મોરબીના વૃદ્ઘાશ્રમમાં રહેતા ભાઈઓને ઝભ્ભા અને લેંઘા વિતરણ કરવામાં આવ્યા હતા જે વિતરણ પ્રસંગે રોટરી કલબના પ્રેસીડન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા. સેક્રેટરી પરમાર રૂપેશ (કવિ જલરૂપ ) પ્રકાશભાઈ દોશી, ગીતાબેન દોશી, હરીશભાઈ શેઠ, હુઝેફાભાઈ લાકડાવાલા તથા અમીતભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ તકે રોટરી કલબ તરફથી નાસ લેવાંના મશીન પણ આપવામાં આવ્યા હતાં. તે તસ્વીર.

(11:26 am IST)