Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

બગસરામાં પોલીસ દ્વારા ફુટ પ્રેટ્રોલીંગ કરાયુ

 બગસરાઃ બગસરા પોલીસ દ્વારા ફુટ પ્રેટ્રોલીંગ કરાયુ હતું. દિવાળીના તહેવાર નિમિતે મુખ્ય બજવારો મેઇન બજારો  શાકમાર્કેટ સ્ટેશન રોડ હોસ્પિટલ રોડ ગાંધી ચોક વગેરે વિસ્તારો પી.એસ.આઇ એ.વી.સરવૈયા તથા પોલીસ સ્ટાફનો કાફલો ફરી ફૂટ પ્રેટ્રોલિંગ કરાયુ હતું તેમજ શહેરમા ટ્રાફિક સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સમીર વિરાણી-બગસરા)

(11:57 am IST)