Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ઉનામાં નવરાત્રી મહોત્સવ

ઉના : કન્ઝયુમર પ્રોડકર્ટ ડીસ્ટ્રીબ્યુટર્સ એસોસીએશન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંડીયા રાસ, સન્માન સમારોહ રાખવામાં આવેલ હતું. એસોસીએશન પ્રમુખ મસ્મીનભાઇ શાહ સલાહકાર સમિતિમાં વિજય જોષી, નરેન્દ્ર માડલીયા, નરેન્દ્ર ગાંધી સન્માન કરેલ હતું તે તસ્વીર. (તસ્વીર નિરવ ગઢીયા ઉના)

(12:22 pm IST)