Gujarati News

Gujarati News

  • અમદાવાદ:અલપેશ કથિરિયાની જામીન અરજીનો કેસ;30 મી ઑક્ટોબરે આગળની નાવણી સ્થગિત:સરકારને આ કેસમાં તપાસ માટે વધુ સમયની જરૂર છે access_time 12:26 am IST

  • બનાસકાંઠા :ભૂસ્તર વિભાગનો સપાટો :બિનઅધિકૃત ખનીજનું વહન કરતા 3 ડમ્પર જપ્ત: ભૂસ્તર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી ડમ્પર જપ્ત કરાયા:3 ડમ્પરના માલિકોને 5 લાખ દંડ ફટકારાયો:ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ભૂમાફીયાઓમાં ફફડાટ access_time 12:23 am IST

  • દિલ્હી : CBIના DSP અજય બસ્સીની પોર્ટ બ્લેયરમાં બદલી :મનોહર માલ્યા અને રાકેશ અસ્થાનાના કેસની કરી રહ્યા હતા તપાસ : અત્યાર સુધી કુલ ૧૧ અધિકારીઓની કરાઈ બદલી access_time 2:13 pm IST