Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

અમરેલીમાં કારના કાચ ફોડનાર ઝડપાઇ ગયો

અમરેલી તા.ર૪ : સીટી પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩રર૦૮૭૬/ર૦રર આઇપીસી કલમ ૪ર૭,પ૦૬(ર) ૧૧૪ મુજબના ગુન્‍હાના કામના આરોપીઓન ેઅમરેલી ખાતેથી પકડી પાડી અમરેલી સીટી પો.સ્‍ટે. ખાતે લાવી ખાનગી માલીકીની મીલકતને નુકસાન પહોંચાડનાર અને કાચના કાચ તોડવાર આરોપી (૧) હિરેનભાઇ રસીકભાઇ બુટાણી ઉ.ર૪ ધંધો ડ્રાઇવીંગ રહે. અમરેલી લીલીયા રોડ કાનાણીની વાડી સામે આસ્‍થા રો હાઉસ તા.જી. અમરેલી, મુળ રહે. જેતપુર (ર) કુલદીપપરી જયસુખપરી ગોસાઇ ઉ.ર૧ ધંધો હિરા ઘસવાનો રહે. અમરેલી લીલાયા રોડ કાનાણાની વાડી સામે આસ્‍થા રો હાઉસ મુળ રહે.માવ જીજીવા તા.બગસરા સામે કાર્યવાહી કરી છ.ે

આમ પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારીના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્‍ટે.ની સર્વેલન્‍સ ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે

(1:34 pm IST)