Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જામનગરમાં બોઇલરમાં આગ લાગી

જામનગરઃ કાલે દિગ્‍જામ વુલન મીલની બાજુમાં આવેલા બોઇલરમાં આગ લાગવાની ઘટના બની હતી આ અંગેની જાણ થતા જ જામનગર મહાનગરપાલિકાના સ્‍થળે પહોંચ્‍યો હતો અને આગ પર કાબુ મેળવ્‍યો હતો. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

 

(11:45 am IST)