Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કાલે ગોંડલમાં વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

રાજકોટ તા. ર૪: કાલે ગોંડલના પરફેકટ રિસોર્ટ, કોટડા સાંગાણી રોડ, વેરી તળાવ પાસે, બપોરે ૩ થી ૭ દરમિયાન ૮મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે.

આ તકે શ્રીમતિ પૂજાબેન જોટાણીયા પ્રાંત અધિકારી ધારી, શ્રી રમેશભાઇ ડી. રાખશીયા-પરફેકટ રીસોર્ટ, બી. પી. લાઠીયા, શારદાબેન બી. લાઠીયા, ગીરધરભાઇ મારડીયા, હરેશભાઇ મોરધરા, જમનાદાસભાઇ ડી. રાખશીયા, ડો. ધવલભાઇ એ. સુરાણી, ગીતાબા જાડેજા, ચંદુભાઇ ડાભી, કાન્તીભાઇ મુળાશીયા, જીતેન્દ્રભાઇ જોટાણીયા, હરેશભાઇ જોટાણીયા, હરેશભાઇ મોરીધરા, પ્રવિણભાઇ બી. સુરાણી, ડો. અરૂણભાઇ બી. સુરાણી, મિતલબેન સી. લાઠીયા, જય રમેશભાઇ મોરધરા, ડો. ઉપેક્ષા જે. મોરધરા, ડો. પ્રગતિબેન ડી. સુરાણી, પરસોતમભાઇ હરણેશા, શાંતીભાઇ એન. મારડીયા, મધુકાંતભાઇ લાઠીયા, હસુભાઇ થોરીયા-જ્ઞાતિ અગ્રણી, દિલીપભાઇ ચંદ્રપિયા-પ્રમુખ, પ્રવીણભાઇ સુરાણી, પ્રવિણભાઇ લાઠીયા, હેમુભાઇ ચારોલીયા, હસમુખભાઇ સી. સુરાણી, મુકેશભાઇ આર. થોરીયા, ભરતભાઇ જોટાણીયા, વી. કે. મારડીયા, જયભાઇ જે. રાવલ, બી. ટી. કટકીયા, દિલીપભાઇ જે. મુળાશીયા, પિયુષભાઇ જોટાણીયા સહિતના ઉપસ્થિત રહેશે.

સફળ બનાવવા મનોજભાઇ આર. મારડીયા, વિનયચંદ્ર આર. મારડીયા, વિઠ્ઠલભાઇ વી. મોરીધરા, વિનોદભાઇ જી. મોરીધરા, રમેશભાઇ ડી. મોરધરા, કેશુભાઇ એમ. વરમોરા, રમણીકભાઇ પી. મુળાશીયા, અમૃતભાઇ બી. સીતાપરા, અજયભાઇ જે. મારડીયા, અશોકભાઇ વી. મારડીયા, રમેશભાઇ સી. વિસપરા, ગિરીશભાઇ આર. મારડીયા, વિપુલભાઇ બી. જોટાણીયા, પિયુષભાઇ એ. મારડીયા, કલ્પેશભાઇ સી. જોટાણીયા, રાજુભાઇ જી. મોરધરા, મુકેશભાઇ બી. મારડીયા સહિતના જહેમત ઉઠાવે છે.

(11:40 am IST)