Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વેરાવળ તાલુકામાં મગફળી કાઢવાની શરૂઆતઃ ખૂબજ ઓછો ઉતારો

પ્રભાસ પાટણઃ વેરાવળ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મગફળી કાઢવાની શરૂઆત કરવામાં આવી રહી છે. અને ધીમેધીમે આ કામગીરી વધતી જશે આ બાબતે નાવદ્રા ગામના પ્રગતિશીલ ખેડૂત રામસીંગભાઇ ચૂડાસમાંએ જણાવેલ કે આ વર્ષે સતત વરસાદને કારણે મગફળી રોગચાળાને કારણે ઓછો ઉતારો છે.તસ્‍વીરમાં મગફળી કાઢી રહેલ ખેડૂતો નજરે પડે છ.ે(તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ)

(11:29 am IST)