Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

આટકોટ પાસે આઇસર થાંભલા સાથે અથડાયું

આટકોટ : ગોંડલ હાઇવે પર આઇસર રોડ નીચે ઉતરી જતા લાઇટો થાંભલા સાથે અથડાયું હતું થાંભલો તુટી ગયો હતો. જાન હાની થઇ ન હતી ઘટના સ્‍થળે સેવા ભાવી લોકો દોડી આવ્‍યા હતા. માલસમાન ભરેલ આઇસર ડ્રાઇવર સ્‍ટેરીંગ પરથી કાબુ ગુમાવ્‍યો હતો. રોડ નીચે ઉતરી થાંભલા સાથે અથડાયું હતું. ક્રેનની મદદથી આઇસરને કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. (તસ્‍વીરઃ કરશન બામટા)

(10:49 am IST)