Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કચ્છ: સરકારી પ્રાથમિક શાળા મર્જ થતાં ફોટડીના વિદ્યાર્થીઓને ભારે હાલાકી : શાળા સુધી પહોંચવા યોગ્ય પરિવહન મળતું નથી.

ધોરણ 6 અને 7ના વર્ગોમાં 20થી ઓછા વિદ્યાર્થીઓ હોતા, આ બે ધોરણ સામત્રા ગામની પ્રાથમિક શાળા સાથે મર્જ કરાયા

કચ્છઃ સરકાર દ્વારા સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં જે ધોરણમાં 20થી ઓછા વિદ્યાર્થીઓ હોય તે ધોરણ બાજુના ગામની શાળા સાથે મર્જ કરવામાં આવી રહી છે. ફોટડી ગામની પ્રાથમિક શાળામાં પણ ધોરણ 6 અને 7ના વર્ગોમાં 20થી ઓછા વિદ્યાર્થીઓ હોતા, આ બે ધોરણ સામત્રા ગામની પ્રાથમિક શાળા સાથે મર્જ કરવામાં આવ્યા છે. ગામના વાલીઓની ફરિયાદ છે કે વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવા યોગ્ય પરિવહન મળતું નથી.

(10:38 pm IST)