Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મોરબીમાં અજાણ્યા પુરુષનું મોત થતા પોલીસે વાલીવારસની શોધખોળ ચલાવી.

મોરબી શહેરમાં એક અજાણ્યા પુરુષનું મોત થયું હોય જે મૃતકની ઓળખ થઇ શકી ના હોય જેથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને વાલીવારસની શોધખોળ ચલાવી છે જેમાં મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યો પુરુષ આશરે ૩૦ થી ૪૦ વર્ષ વાળો ગત તા. ૨૧ ના રોજ રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું જે મૃતકની ઓળખ થઇ ના હોય જેથી મૃતક અંગે કોઈ માહિતી હોય તો તપાસ કરનાર અધિકારી એમ જી વાળા મોબાઈલ નંબર ૭૯૯૦૬ ૭૬૯૭૭ અથવા એ ડીવીઝન પોલીસ મથક ૦૨૮૨૨ ૨૩૦૧૮૮ પર સંપર્ક કરવા અને માહિતી આપવા પોલીસે અપીલ કરી છે

(9:49 pm IST)