Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભાવનગરમાં કોરોનાના નવા 38 પોઝીટીવ 38 કેસ

શહેરમાં 25 કેસ અને ગ્રામ્યમાં 13 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 3946 થઇ

ભાવનગર : ભાવનગર જિલ્લામાં કોરોનાના નવા 38 પોઝીટીવ 38 કેસ નોંધાયા છે જેમાં ભાવનગર શહેરમાં 25 કેસ અને  ગ્રામ્યમાં 13 કેસ નોંધાયા છે આ સાથે જિલ્લાના કુલ કેસની સંખ્યા 3946 થઇ છે

(7:29 pm IST)
  • બિહાર ચૂંટણી : સરકારી નોકરીમાં સવર્ણ ગરીબોને નવી ભેટ આપવાની તૈયારીમાં બિહાર સરકાર : 10 ટકા અનામતના કેન્દ્ર સરકારના નિર્ણયની સાથોસાથ ઉંમરની મર્યાદામાં પણ વધારો કરવાના સંકેત access_time 1:41 pm IST

  • ખાનગી શાળાઓની ફી માં ઘટાડાનો મામલે કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર લગાવ્યા આરોપ, 'સરકાર રાજકીય રોટલા શેકવા મસ્ત છે અને બીજી બાજુ ગુજરાતના યુવાધનનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે' access_time 4:28 pm IST

  • કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાનું વિવાદાસ્પદ વિધાન : કાશ્મીરના લોકો પોતાને ભારતીય ગણતા નથી : કાશ્મીર ઉપર ચીનનું શાસન આવે તેવી કાશ્મીરી પ્રજાજનોની ઈચ્છા હોવાનું જણાવ્યું access_time 1:47 pm IST