Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

રાજુલામાં ધોધમાર વરસાદ : ધારનાથ સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયા

 

અમરેલી: રાજુલામાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓમાં નદીઓ વહી હતી બપોર બાદ વાતાવરણમાં ચાનક પલટો આવ્યો હતો અને રાજુલામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો રાજુલાની ધારનાથ  સોસાયટી સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.અડધી કલાક ધોધમાર વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તાર પાણીથી તરબોળ..

(1:05 am IST)