Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભેસાણમાં રોઝડાના બચ્ચાને બે દિવસ ભેંસે દેખરેખ રાખી : વીસળ હડમતિયાની અજીબોગરીબ ઘટના

ત્રણ દિવસથી રોઝડાનું બચ્ચુ માતાથી વિખુટું થયુ હતુ

જૂનાગઢના ભેંસાણ પંથકમાં  અજીબોગરીબ ઘટના જોવા મળી છે જેમાં એક રોઝડાનાં બચ્ચાને ભેંસે બે દિવસ દેખરેખ કરી હતી. ત્રણ દિવસથી રોઝડાનું બચ્ચુ માતાથી વિખુટું થયુ હતુ ભેંસાણના વિસળ હડમતીયા ગામની ઘટના હતી.

(12:02 am IST)