Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જૂનાગઢના વિસાવદરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો : બજારોમાં પાણી ફરી વળ્યાં

ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓમાં નવા નીર આવ્યા

 

જુનાગઢના વિસાવદરમાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ સાથે ભારે વરસાદના કારણે બજારોમાં પાણી ફરી વળ્યાં હતા. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નદી નાળાઓમાં નવા નીરની પધરામણી થઇ હતી.

 

(11:18 pm IST)