Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સમીસાંજે ગોંડલમાં અનરાધાર બે ઇંચ વરસાદ ખાબક્યો : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અસહ્ય બફારા બાદ સાંજે ભારે વરસાદને કારણે લોકોને ગરમીમાં રાહત મળી

રાજકોટ : અરબી સમુદ્ર માં સર્જાયેલ લો પ્રેશરની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે આજે સમીસાંજે ગોંડલમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે દિવસભરના ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો છે એકાદ કલાકમાં બે વખત બે ઇંચ જેવો ભારે વરસાદ ખાબક્યો હતો

  ગોંડલમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને રસ્તોમાં નદીઓ વહેતી થઇ હતી 

(9:12 pm IST)