Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ચોટીલાના રેશમિયાના તબલાવાદક મનુભાઇ જેબલિયાની પાંચમી પુણ્યતિથિ

 વઢવાણ તા. ૨૪ : સુરેન્દ્રનગર ના ચોટીલા ના રેશમિયા ગામ ના સર્વ પ્રથમ કાઠી સમાજ ના તબલા વાદક મનુભાઈ જેબલિયા ની આજે પાંચમી પૂર્ણય તિથિ છે.

આ તબલા વાદક ને પોતાની કાળા ના કારણે એવોડ પણ મળેલો છે ૅં અને ગુજરાતી ફિલ્મો થી માંડી ગામ ના સરપંચ સુધી ની ભૂમિકા મનુ ભાઈ નિભાવી ચુકયા છે.

ગુજરાત ની જૂની કલાઓ અને વાદનો આખા જગત માં પ્રખ્યાત અને નામનાઓ મેળવી ચુકી છે.ત્યારે આ કળા ને વાદન કાળા માં એક અનોખો હાથ અને પોતે તબલા કાળા માં માહિરઙ્ગ મનુભાઈ જેબલીયા કાઠી સમાજ મા થી પહેલા પ્રસીધ તબલાવાદક જેઓ એ .ઙ્ગ નારાયણ સ્વામી કાનદાસબાપુ . જગમાલબારોટ પ્રાણલાલ વ્યાસ દમયંતી બહેન બરડાય. દિવાળીબેન ભીલ . લક્ષમણ બારોટ .લાખાભાઈ ગઢવીઙ્ગ ઈશરદાન ગઢવી.ઙ્ગ મીના પટેલ. જેવા નામી અનામી કલાકારો સાથે ડાયરા કરેલા.

તેમની વિસેષતા એ હતી કે એક પણ પૈસો લેતા નહી માત્ર શોખ ખાતર તબલા વગાડતા ગાયો માટે ફાળો એકઠો કરવાનો હોય કે કોઈ ધર્મ નુ કામ હોય તેઓ નિસ્વાર્થઙ્ગ હાજર હોય.. રેશમીયા ગામ ની ઓળખાણ જ મનુભાઈ જેબલીયા નુ રેશમીયા તરીકે ખ્યાતી પામ્યુ હતુ તેઓ ૨૦૦૦ થી ૨૦૧૨ સુધી રેશમીયાના બીનહરીફ સરપંચ રહ્યા અને ગામ ને પહેલી વાર નળ થી દ્યરે દ્યરે પાણી આપવાની શરુઆત કરી વિકાસ ના અનેક કામ ની અલેખ જગાવી હતી ત્યારે આ કળા ના બેતાબ નો ૨૪.૯.૨૦૧૪ ના રોજ જીવન દિપ બુજાયો ત્યારે આખુંય ગામ હિબકે ચડેલું .

તે વખતે લેવાયેલ ફિલ્મ માટે ઓડીશન અને પછી આપેલુ પ્રમાણ પત્રઙ્ગ આમા પણ કાઠી સમાજ મા થી પહેલા વ્યકતી મનુભાઈ જેબલીયા હતા . આ ઓડીશન મા કેરણ રાજય ના નીર્ણાયક ગજપત હતા ત્થા ગુજરાતી ફિલ્મ જગત ના એ વખત ના નામાંકીત લોકો એ મનુ ભાઈ ની આ કળા ને બિરદાવી હતી.

ત્યારે કાઠી સમાજ મા થી પહેલા તબલાવાદક અને એ સમયે ફિલ્મ માટે ના ઓડીશન મા પણ પાસ થય જનાર કાઠી સમાજ અને ચોટીલા તાલુકા ના પહેલા વ્યકતી મનુભાઈ જેબલીયા હતા.

(11:49 am IST)