Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભાવનગરમાં ફનસ્ટ્રીટમાં બાળકો ખેલ્યા

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના આતાભાઈ ચોક ખાતે ફન સ્ટ્રીટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  સિંગલ યુઝઙ્ગ પ્લાસ્ટિક ફ્રી ભાવનગર' અને શ્નઝ્રચ—ડજીક—ચઊદ્ગ એટ સોર્સ' થીમ સાથે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં યોગા,હેલ્થ,ડાન્સ,સ્વચ્છતા અંગેના જનજાગૃતિ પ્રેરક નાટક,રમત-ગમત,મિમિક્રી, કરાટે સહિતની ઇવેન્ટમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,આરોગ્ય સમિતિના ચેરમેન, કમિશનર, નગરસેવકો ,અધિકારીઓ, પદાધિકારીઓ અને ભાવનગરની વિવિધ સંસ્થા સાથે કલાપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.(તસ્વીર : વિપુલ હિરાણી)

(11:33 am IST)