Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ગોંડલના વરિષ્ઠ લોહાણા સમાજ દ્વારા નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને બાલાશ્રમમાં ફૂડપેકેટનું વિતરણ

 ગોંડલ : ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે ગોંડલના વરીષ્ઠ લોહાણા સમાજ દ્વારા બાલાશ્રમમાં ફૂડપેકેટ તથા મિઠાઇ અને બિસ્કીટનું વિતરણ કરાયુ હતુ. આ તકે આગેવાનો વિનુભાઇ વસાણી, મહેશભાઇ કોટક, પ્રકાશભાઇ, કિશોરભાઇ લાલસેતા, દિનુભાઇ, પ્રવિણભાઇ, વિનુભાઇ, નટુભાઇ, કિશોરભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:47 am IST)