Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કોડીનારના છાંછર ગામેથી મહાકાય 14 ફૂટ લંબાઇનો અજગર પકડાયો

ગળી ગયેલ ભૂંડને આખે આખું બહાર કાઢ્યું : પાંચ કલાકના દિલધડક રેસ્ક્યુ બાદ અજગરને દબોચી લેવાયો

ફોટો kodinar

 

કોડીનારના છાંછર ગામેથી મહાકાઈ અજગર પકડાયો છે 14 ફૂટ ની લમબાઈ ધરાવતા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું છાછર ગામે વાડી વિસ્તારમા ભૂંડને અજગર ગળી ગયા બાદ. ખેડૂતની પાણી ની પાઇપ લાઇનમા ઘુસી ગયેલા અજગર નું 5 કલાક ના દિલધડક રેસ્ક્યુ બાદ તેને પાંજરે પુરાયો હતો જામવાળા વન વિભાગ ની રેસ્ક્યુ ટીમે કર્યું દિલ ધડક રેસ્ક્યુ રેસ્ક્યુ દરમ્યાન અજગરે આરોગેલા ભૂંડ ને આંખે આખું બહાર કાઢ્યું ભૂંડ ને બહાર કાઢયા બાદ અજગર. ને દબોચી લેવાયો હતો જામવાળ લય જવાયો જેને જામવાળા જનગલ મા મુક્ત કરાશે

(10:44 pm IST)