Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

મોરબીમાં દારૂ-જુગારના દુષણને રોકવા પોલીસ દ્વારા સુપર બાઈક તૈયાર ;રાઉન્ડ ધ ક્લોક કરશે પેટ્રોલિંગ

 

મોરબીમાં દારૂ જુગારની બદીને રોકવા માટે પોલીસ ખાસ ત્રણ સુપરકોપ બાઈક તૈયાર કરવામાં આવ્યા છે. સુપરકોપ બાઈકનો ઉપયોગ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવશે. મોરબીમાં રાતે પોલીસ નાની-નાની શેરીઓ ગલીઓ સુધી પેટ્રોલિંગ કરી શકે તે માટે સુપરકોપ પોલીસ બાઈક ખુબજ ઉપયોગી સાબિત થશે. અને તેનાથી રાતભર રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરાશે.

(10:51 pm IST)
  • પોરબંદર:રહેમાની મસ્જીદના ઈમામ પર હુમલાનો મામલો:ઘટનાના વિરોધમાં આવતીકાલે સોમવારે મુસ્લિમ સમાજ દ્વારા ધંધા રોજગાર બંધ રખાશે:પોલીસને આવેદનપત્ર પણ પાઠવાશે access_time 12:59 am IST

  • હિંમતનગરના રુપાલ ગામના અડપોદરા રોડ પર વરસાદી પાણી ભરાયા :અડપોદરા ઝાલા બાવજીના મેળામા જતા વાહનો અટકાયા:લોકો ટ્રાફિકમા ફસાયા access_time 1:04 am IST

  • કચ્છમાં અચાનક વાતાવરણમાં પલટો:માંડવીના ભુજપુર સહિત આસપાસના ગામોમાં વરસાદ:પવન સાથે મેઘમહેર થતા વાતાવરણામાં ઠંડક પ્રસરી :લોકોમાં ખુશીની લહેર છવાઈ access_time 9:36 pm IST