Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગોંડલ ગણેશોત્સવમાં દર્શન કરતા કુંવરજીભાઇ

 ગોંડલ : ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ગોંડલ ખાતે ડાભી પરિવાર દ્વારા આયોજીત ભગવતપરા કા રાજા ગણેશ ઉત્સવમાં આરતી પૂજા અર્ચન કરી હતી. આ તકે ઠાકોર કોળી વિકાસ નિગમના ભુપતભાઇ ડાભી, પાલિકાના સદસ્ય ચંદુભાઈ ડાભી સાહિતનાઓ હજાર રહ્યા હતા. કુંવરજીભાઇએ આરતી ઉતારી તે વેળાની તસ્વીર.(૨૧.૪)

(12:05 pm IST)