Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

જૂનાગઢ જિલ્લાના ઠાનાપીપડી ગામના કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી

વિનુ જોશી દ્વારા જુનાગઢ  :::: જિલ્લાના ઠાનાપીપડી ગામના કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ પડી હોવાની માહિતી વંથલી પોલીસ સ્ટેશન થી કોલ મળ્યા બાદ ફાયર બ્રિગેડ ની ટીમ દોડી ગઇ હતી અને ગામ માં કૂવામાંથી એક અજાણી વ્યક્તિ ની લાશ બહાર કાઢી હતી હજુ સુધી વ્યક્તિની ઓળખ થઈ નથી. પોલીસે તપાસ હાથ ધરી છે

(10:05 pm IST)
  • યુનાઇટેડ આરબ અમીરાતની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ જેટલીના નિધનના સમાચાર મળતા તુરત જ તેમના પત્ની સંગીતાજી સાથે અને પુત્ર સાથે ટેલિફોન ઉપર વાતચીત કરી સાંત્વના આપ્યું હતું. જેટલીજી ના પુત્ર અને પત્ની બંનેએ નરેન્દ્રભાઇને તેમની યુએઈની મુલાકાત રદ ન કરવા વિનંતી કરી હતી access_time 3:56 pm IST

  • જેટલીના અંતિમ દર્શન કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અરૂણ જેટલીના નિધન અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ. રામનાથ કોવિંદે જેટલીના અંતિમ દર્શન કરી શ્રધ્ધાજલી પાઠવી access_time 7:53 pm IST

  • મુંબઈ થાણે અને પાલઘર માં આજે રાત્રે ૧૦ વાગ્યા પછી મધ્યમ વરસાદ પડવાની આગાહી જાહેર થઇ છે access_time 4:59 pm IST