Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગોંડલમાં સવારે જોરદાર વરસાદ વરસ્યા બાદ બપોરે ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ગોંડલ : ગોંડલમાં સવારે જોરદાર  વરસાદ વરસ્યા બાદ બપોરે ફરી મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી કરી છે અને રોડ ઉપર પાણી ફરી વળ્યા છે.( તસવીર અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)

(1:19 pm IST)