Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગોંડલ રાજકોટ હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિકજામ : કોઈ જાનહાનિ નથી

ગોંડલ તા.૨૪, ગોંડલ રાજકોટ હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિકજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા કોઇ જાનહાનિ  થઈ ન હતી ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.( તસવીર અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)

(1:18 pm IST)