Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ટંકારા શહેર અને તાલુકાના અમુક ગામ્ય વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો

 

 

 

 

 

 

 

 

ટંકારા તા.૨૪ , ટંકારા શહેર અને તાલુકાના અમુક ગામ્ય વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આજે સવારે ટંકારા અને તાલુકાના જામનગર મોરબી તરફના ગામડામાં જોરદાર ઝાપટું વરસી પડ્યુ હતું.

   મામલતદાર કચેરી ખાતે 20 એમ એમ વરસાદ નોંધાયો ગઈ કાલે રાત્રે પણ ધણા ગામોમાં વરસાદ વરસ્યો હતો. 

     અગાઉનો વરસાદ ૧૨૫ મી.મી.આજનો ૧૦ થી ૧૨ નો ૨૦ મી.મી. અત્યાર સુધીનો કુલ ૧૪૫ મી.મી. વરસાદ ફલડ કંટ્રોલ રૃમ ટંકારા નોંધાયો છે.

(1:14 pm IST)