Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મોરબીના સો ઓરડી વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્શ ઝડપાયો

ઈંગ્લીશ દારૂની ૦૬ બોટલ સાથે ઝડપી લઈને ૨૨૫૦ નો મુદામાલ જપ્ત

મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ રામાંપીર મંદિર પાસેથી ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે એક ઈસમને ઝડપી લીધો છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રામાપીર મંદિર પાસે સો ઓરડી વિસ્તારમાંથી આરોપી જયદીપ બેચર ચાઉં (ઉ.વ.૩૧) ( રહે સો ઓરડી વરિયાનગર શેરી નં ૦૮ મોરબી વાળા ) ને ઈંગ્લીશ દારૂની ૦૬ બોટલ સાથે ઝડપી લઈને ૨૨૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

(9:29 am IST)