Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ધોરાજી ભાજપ શહેર મંડલ સંરચના

રાજકોટ તા. ૨૪ : જીલ્લાના ધોરાજી શહેરની મંડલ સંરચના મંડલ સંકલન સમિતિમાં તેમજ જીલ્લા સંકલન સમિતીમાં નક્કી થયા મુજબ શહેર - મંડલની રચના જાહેર કરતા પ્રમુખ વીનુભાઈ માથુકીયા, મહામંત્રીઓ વિજયભાઈ બાબરિયા, મનીષભાઈ કંડોલીયા તેમને અભિનંદન પાઠવતા જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયા, જીલ્લા મહામંત્રીઓ ભાનુભાઈ મેતા,  જયંતિભાઈ ઢોલ,  ડો.ભરતભાઈ બોઘરા, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, જીલ્લા સંરચના અધિકારી માધાભાઈ બોરીચા, જીલ્લા સહ-સંરચના અધિકારી પ્રવીણભાઈ માંકડિયા, ભાનુબેન બાબરિયા તરફથી તેઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે તેમ અરૂણ નિર્મળની યાદીમાં જણાવ્યું છે.

    

નામ

જવાબદારી

સંપર્ક નંબર

 વિનેશભાઈ માથુકીયા

પ્રમુખ

૯૮૨૫૭૫૧૬૫૧

 વિજયભાઈ બાબરિયા

મહામંત્રી

૮૮૬૬૬૪૬૧૦૦

 મનીષભાઈ કંડોલીયા

મહામંત્રી

૮૪૦૧૨૭૯૧૨૧

 વિજયભાઈ અંટાળા

ઉપપ્રમુખ

૯૪૨૬૮૮૦૩૭૨

 નીતિનભાઈ જાગાણી

,,

૯૮૯૮૨૫૪૯૮૦

 કૌશિકભાઈ વાગડિયા

,,

૯૨૬૫૫૦૯૨૦૦

 પંકજભાઈ પંડ્યા

,,

૯૪૨૯૪૨૧૭૦૬

 મધુબેન કોયાણી

,,

૯૮૭૯૩૬૬૦૩૦

 રેખાબેન ડાભી

,,

૯૪૨૭૩૭૬૫૨૯

 ભરતભાઈ બગડા

મંત્રી

૯૯૭૮૧૯૯૦૦૮

 ધીરુભાઈ કોયાણી

,,

૯૦૯૯૮૮૪૧૬૭

 દિપકભાઈ ટોપિયા

,,

૯૩૭૭૩૭૦૧૪૯

 લખમણભાઈ બકુડીયા

,,

૯૮૨૫૩૮૫૯૪૦

 સરિતાબેન લાડાણી

,,

૭૦૧૬૯૮૧૮૬૪

 ગૌરીબેન જેઠવા

,,

૯૪૨૮૭૫૨૯૭૪

 હરેશભાઈ સોજીત્રા

કોષાધ્યક્ષ

૯૮૨૫૯૫૪૩૩૧

(11:46 am IST)