Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અમરેલીના લાઠી પંથકમાં વરસાદ :ગાગડિયા નદીના પુરમાં બાઇકચાલક તણાયો

dir="ltr">અમરેલી લાઠીના ગ્રામ્ય વિસ્તારો કેરિયા, શેખપીપરિયા સહિત ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ગાગડીયા નદીમાં પુર આવ્યું હતુ. નદીના ધસમસતા પુરમાં બાઈક ચાલક તણાયો હતો. નદીમાં આવેલું પુર જોવા આવેલા લોકોની નજર પડતા બાઈક ચાલકને બચાવી લવાયો હતો.
(11:12 pm IST)