Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

પોરબંદરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો વરસાદી ઝાપટા શરૂ :જિલ્લાભરમાં જામતો માહોલ

પોરબંદર જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા થોડાજ સમયમાં વરસાદી ઝાપટા શરૂ થયા  હતા . પોરબંદર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યોછે . જેના કારણે ખેડૂતોના પાકને જીવનદાન મળતા તેમના ચહેરા આનંદથી ખીલી ઉઠયા.લોકોને ગરમી અને બફારા વચ્ચે ઠંડકનો અહેસાસ થયો.

(10:58 am IST)