Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જેતપુરના જેતલસર વિસ્તારમાં છેલ્લા 2 વર્ષ થી દેખા દેતી અને વનવિભાગને હાથ તાળી આપી છુમંતર થઈ જતી મગર વનવિભાગના હાથે પાંજરે પુરાઈ

જેતપુર:::જેતપુરના જેતલસર વિસ્તારમાં છેલ્લા 2 વર્ષ થી દેખા દેતી અને વનવિભાગને હાથ તાળી આપી છુમંતર થઈ જતી મગર  આજે  જેતલસર જંકશન ના માનવ વસાહત વિસ્તાર આદિત્ય પાર્કમાં આવી ચડતા આખરે વન વિભાગને જાણ કરાતા વનવિભાગની ટીમે સાવધાની પૂર્વક મગરનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી. મગર નું રેસક્યું થઈ જતાં લોકો એ રાહત નો દમ લીધો હતો.( તસવીર અહેવાલ કેતન ઓઝા  જેતપુર)

(2:12 pm IST)