Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જામનગર જિલ્લા પંચાયતમાં ડીડીઓ તરીકે મિહિર પટેલે આજે પોતાનો ચાર્જ સંભાળયો

જામનગર:::જામનગર જિલ્લા પંચાયતમાં ડીડીઓ તરીકે મિહિર પટેલે આજે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. 2005ની બેચના IAS મિહીર પટેલે જિલ્લા ના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. અહેવાલ મુકુંદ બદિયાણી, તસવીર:કિંજલ કારસરીયા,જામનગર)

(1:26 pm IST)