Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોરબી જીલ્લા ભાજપના અનુસુચિત જાતી મોરચાના હોદેદારોની નિમણુક કરાઈ: અનુસુચિત જાતી મોરચા પ્રમુખ તરીકે અરજણભાઈ મકવાણા,

મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસુચિત જાતી મોરચાનો હોદેદારોની વરણી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે

જેમાં અનુસુચિત જાતી મોરચા પ્રમુખ તરીકે અરજણભાઈ મકવાણા, મહામંત્રી તરીકે દિનેશભાઈ પરમાર અને રવિભાઈ ઘુમલ, ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ વાઢેર, મનુભાઈ સારેસા, બળવંતભાઈ સનારીયા, નટવરભાઈ ચૌહાણ અને ગોવિંદભાઈ ચૌહાણની નિમણુક કરાઈ છે
જયારે મંત્રી તરીકે નરશીભાઈ વોરા, જેરામભાઈ પરમાર, કૌશિકભાઈ પરમાર, મનોજભાઈ સોલંકી, હરેશભાઈ પરમાર અને જગદીશભાઈ ચાવડાની નિમણુક જયારે કોષાધ્યક્ષ તરીકે રમેશભાઈ પરમારની નિમણુક કરવામાં આવી છે

(12:48 am IST)