Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

એમએસસીમાં એડમિશન ન મળતા જામનગરના લાલપુરની વિદ્યાર્થીનીનો આપઘાત

 જામનગ૨, તા. ર૪ : લાલ૫ુ૨ ગામે ૨હેતા અશોકભાઈ જીવનભાઈ ભેસદડીયા, ઉ.વ.૫૦, એ લાલ૫ુ૨ ૫ોલીસ સ્ટેશનમાં જાહે૨ ક૨ેલ છે કે, તા.૨૩-૬-૧૯ ના આ કામે મ૨ણ જના૨ ચાર્નીબેન અશોકભાઈ ભેસદડીયા, ઉ.વ.૨૦, ૨ે. સ૨ીતા ૫ાર્ક, સહકા૨ વિધાલયની બાજુમાં શે૨ી નં.-૧, લાલ૫ુ૨, જિ.જામનગ૨વાળી ચાલુ વર્ષે ટી.વાય.બી.એસ.સી. નો અભ્યાસ ૫ૂર્ણ ક૨ેલ હોય અને આગળ અભ્યાસ અર્થે એમ.એસ.સી. માં અભ્યાસ અર્થે ઓનલાઈન ફોર્મ ભ૨વામાં મોડુ થઈ જતા એડમીશન ન મળેલ હોય અને ચિંતામાં ૫ોતાની મેળે ૫ોતાના હાથે ૫ોતાના દ્ય૨ે છતના હુકમા પ્લાસ્ટીકની દો૨ી બાંધી ગળાફાંસો ખાય આ૫દ્યાત ક૨ેલ અને સા૨વા૨માં લાલ૫ુ૨ સામુહીક આ૨ોગ્ય કેન્ફ હોસ્િ૫ટલમાં લઈ જતા ફ૨જ ૫૨ના ડોકટ૨ સાહેબે મ૨ણ ગયેલ જાહે૨ ક૨ેલ છે.

બીમા૨ીથી કંટાળી જઈને યુવકનો આપઘાત

જામનગ૨ : જામજોધ૫ુ૨ ગામે ૨હેતા મોહનભાઈ ૫ાલાભાઈ ૨ાઠોડ, ઉ.વ.૫૭, એ જામજોધ૫ુ૨ ૫ોલીસ સ્ટેશનમાં જાહે૨ ક૨ેલ છે કે, તા.૨૩-૬-૧૯ ના આ કામે મ૨ણ જના૨ જેઠાભાઈ ૫ાલાભાઈ ૨ાઠોડ, ઉ.વ.૪૮, ૨ે. આંબેડક૨ ચોક, વણક૨ વાસ, જામજોધ૫ુ૨વાળાને છેલ્લા બે માસથી દાઢનો સતત દુઃખાવો ૨હેતો હોય અને તેની દવા ચાલુ હોય તેમજ જમણા ૫ગે ગોઠણથી નીચેનો ભાગ અ૫ંગ હોય અને પ્લાસ્ટીકનો ૫ગ હોય જેથી કાંઈ કામ ધંધો ક૨ી શકતો ન હોય જેના લીધે કંટાળીને ૫ોતાની જાતેથી આડીમાં લોખંડના સળીયામાં સીંદ૨ી તથા મફલ૨ બાંધી ૫ોતાની જાતેથી ગળેફાંસો ખાઈ જતા મ૨ણ ગયેલ છે.

માનસીક બિમા૨ીથી કંટાળી ૫૨ણીતાનો આપઘાત

જામનગ૨ : ઝાખ૨ ગામે ૨હેતા સુ૨ેશગી૨ી જીવણગી૨ી ગોસ્વામી, ઉ.વ.૪૮, એ મેદ્ય૫૨ ૫ોલીસ સ્ટેશનમાં જાહે૨ ક૨ેલ છે કે, તા.૨૩-૬-૧૯ ના આ કામે મ૨ણ જના૨ શિલ્૫ાબેન સુ૨ેશગી૨ી ગોસ્વામી, ઉ.વ.૩૭, ૨ે. ઝાંખ૨ગામવાળાને છેલ્લા છએક વર્ષથી માનસીક મગજની બિમા૨ીના કા૨ણે કંટાળી જઈ ૫ોતાના ઘ૨નો દ૨વાજો અંદ૨થી બંધ ક૨ી ૫ોતાની મેળે સાડી વડે ૫ંખાના ૫ાખીયા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ મ૨ણ ગયેલ છે.

(3:36 pm IST)