-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
સુરેન્દ્રનગર બીએપીએસ મંદિર દ્વારા પ્રસાદી રૂપે સેવકો સેવાભાવીઓને ૨૦૦૦ વૃક્ષો આપવામાં આવશે

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા માં દિન પ્રતિદિન વૃક્ષો ની સંખ્યા માં નોંધ પાત્ર ઘટાડો જોવા મળી રહો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ગ્લોબલ વોર્મિંગ ની અસર પણ ખૂબ વધુ જોવા મળી રહી છે .ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ગરમી પણ ખૂબ વધુ ને પડી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે ગરમી ના પારા માં ૨ ડિગ્રી નો વધારો થઈ ગયો છે. ત્યારે આ થવા પાછળ નું મુખ્ય કારણ એ વૃક્ષો ની જિલ્લા માં ઘટતી સંખ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના જુના રેઇલ વે સ્ટેશન પાસે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માં આવતા હરિ ભકતો ને ૨૦૦૦ વૃક્ષો ની પ્રસાદી કરવા માં આવશે જેની સાર સંભાળ એ હરિ ભકતો ને લેવા ની રહશે.ત્યારે ૨ હજાર વૃક્ષો ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ અનેડ ઇન્ડતીયલ દવારા આપવા માં આવશે. ત્યારે આવી અનોખી પ્રસાદી કરવા ના કારણે સુરેન્દ્રનગર ગ્રીન અને રમણીય વૃક્ષો ના કારણે બની શકશે.
-
જુલાઈના પ્રારંભે દિલ્હીમાં ચોમાસુ જામશેઃ આજે છુટોછવાયોઃ દિલ્હીમાં આજે છુટોછવાયો વરસાદ પડશે જયારે ભારે વરસાદ માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે તેમ સ્કાયમેટ જણાવે છે : દિલ્હીમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે access_time 11:41 am IST
-
ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ભાજપના સમર્પિત કૌશિક જૈનનો ભારે બહુમતી સાથે વિજય access_time 5:39 pm IST
-
ગુજરાતમાં ત્રણ-ચાર દિવસ વરસાદની આવન-જાવન ચાલુ રહેશેઃ હવામાનની સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે અમદાવાદમાં ખૂબ સારો વરસાદ પડી ગયોઃ ગુજરાતમાં આવતા ત્રણ- ચાર દિવસ વરસાદની આવન- જાવન ચાલુ રહેશેઃ જયારે કચ્છમાં છુટોછવાયો વરસાદ પડશે access_time 11:41 am IST
-
PM મોદી અને દિલ્લી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને મળી જાનથી મારવાની ધમકી access_time 10:14 am IST
-
પૂનામાં ડ્રાયવરની હત્યા કરી કારની લૂંટ કરનારને અમીરગઢ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપ્યો access_time 2:25 pm IST
-
ચેક રિટર્ન કેસમાં ઉતમ બિલ્ડર્સના ભાગીદારોને વચગાળાનું એક લાખનું વળતર ચુકવવા હુકમ access_time 4:02 pm IST
-
ભગવતી પરા અનુ કુબલીયાપરામાં જુગાર રમતા આઠ શખ્સો પકડાયા access_time 3:48 pm IST
-
આર્ટ ઓફ લિવિંગ દ્વારા મધ્યસ્થ જેલમાં યોગ શીબીર access_time 4:01 pm IST
-
સુરેન્દ્રનગર ટાવર રોડ પર પીવાના પાણીનો બગાડ access_time 12:08 pm IST
-
શાપર-વેરાવળના કારખાનામાં પતરા પરથી પડી જતા રાજમનનું મોત access_time 11:11 am IST
-
પાટણવાવના ઓસમ ડુંગરે સુપેડીના મુરલી મનોહર મંદિરે સામૂહિક યોગ સાધના access_time 10:12 am IST
-
ડાકોરમાં અપશબ્દો બોલવા બાબતે યુવાનની ચપ્પુના ઘા જીકી થયાએ કરપીણ હત્યાથી અરેરાટી access_time 5:24 pm IST
-
દેશની લોકશાહીને ઉની આંચ ન આવે એવો સંકલ્પ કરો કાશ્મીરને કમીટમેંટ તરીકે સ્વીકારો : વિજયભાઈ રૂપાણી access_time 10:54 pm IST
-
84 વર્ષીય આ વૃધ્ધે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ access_time 5:49 pm IST
-
રાત્રે બરાબર ઉંઘ ન આવવાના ૪ મુખ્ય કારણો access_time 11:49 am IST
-
ફલાઇટમાં સૂઇ ગયેલ કેનેડીયન મહિલા આંખ ખુલવા પર ખુદને ખાલી વિમાનમાં અંધારામાં જોવા મળી access_time 11:03 pm IST
-
સ્વામી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં યોજાઈઃ કેલગરી-કેનેડા ખાતે સત્સંગ સભા access_time 1:04 pm IST
-
વિશ્વકપમાં ૧૦૦૦ રન બનાવનાર બાંગ્લાદેશના પ્રથમ બેટસમેન બન્યા શાકિબ અલ હસન access_time 11:08 pm IST
-
ડીસ્ટ્રીકટ ઓલમ્પિક એસોસિયેશને મનાવ્યો 'આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક ડે' access_time 4:54 pm IST
-
વેસ્ટઈન્ડિઝની ટીમને મોટો ઝટકો :ખતરનાક ઓલરાઉન્ડર આંદ્રે રસેલ વર્લ્ડકપમાંથી બહાર access_time 9:44 pm IST
-
બેડમિન્ટન ખિલાડી સાઇના નેહવાલની બાયોપિકમાં માનવ કૌલની એન્ટ્રી... access_time 5:13 pm IST
-
લક્ષ્મીબાઇ-ઝાંસી કી રાની... શો આવતા મહિનાથી થશે બંધ access_time 10:01 am IST
-
'સુપર ડાન્સર ચેપ્ટર-૩'ની વિજેતા બની ૬ વર્ષની રુપસા access_time 11:49 am IST