Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

ગારીયાધારમાં ધોધમાર વરસાદ ;જસદણમાં ધીમીધારે વરસાદથી ગરમીમાં રાહત

 

ભાવનગર જિલ્લાના ગારિયાધરમાં ધોધમાર વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે જયારે ખેડૂતોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે.દરમિયાન  રાજકોટના જસદણ પંથકમાં પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી....

(10:15 pm IST)