-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
અમેરિકામાં એકજ દિવસમાં 1500થી વધુ ફ્લાઈટ્સ રદ થઇ હોવાની માહિતી access_time 6:39 pm IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
હવે ‘દયાબેન'ના રોલ માટે એક્ટ્રેસ રાખી વિજનના નામની ચર્ચા access_time 11:45 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
News of Tuesday, 24th May 2022
ભાવનગરમાં 30 કી. મી.ની ઝડપે પવન ફૂંકાયો ( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં આજે મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા અને પવનની ઝડપ 30 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
ભાવનગરમાં 30 કી. મી.ની ઝડપે પવન ફૂંકાયો

ભાવનગર : ભાવનગરમાં આજે મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા અને પવનની ઝડપ 30 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
(6:38 pm IST)