Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

જામનગરમાં ૩૭ ટીમો દ્વારા વિજ ચેકીંગ કામગીરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૪ :  જામનગરમાં આજે ૩૭ વિજ ચેકીંગ ટીમો દ્વારા વિજ ચેકીંગ કામગીરી શરૂ કરાઇ છે.

જેમાં પટેલ કોલોની સાત રસ્‍તા, બેડી, ધર્મનગર ટીટોડી વાડી, વામ્‍બે આવાસ, વુલન મીલ રોડ, સહિતના વિસ્‍તારોમાં વિજ ચેકીંગ કરવામાં આવ્‍યુ છે.

(1:42 pm IST)