Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

જસદણના આટકોટમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : અમદાવાદની ટ્રાવેળ હિસ્ટ્રી ધરાવતા શખ્શનો કોરોના પોઝીટીવ ટેસ્ટ આવતા હવે તેના પત્ની અને પુત્રને પણ કોરોના વળગ્યો : તંત્રમા દોડધામ

વિજય વસાણી - આટકોટ :  અમદાવાદના નિકોલથી આટકોટ ચાર દિવસ પહેલાજ રહેવા આવેલા લેઉવા પટેલ અશોકભાઈ ભાદાણી ઉ.45 ને કોરોના પોઝીટીવ આવ્યા બાદ આજે તેમના પત્ની હીનાબેન ઉ.42 અને પુત્ર મિત ઉ.13 ને પણ કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ.

(3:11 pm IST)