Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

અમરેલી જિલ્લાના છેવાડાના સોંદરડી ગામમાં પહોંચ્યા તીડ ખેડૂતોમાં ફેલાઇ ચિંતાની લાગણી

અમરેલી : અમરેલી જિલ્લાના છેવાડાનાં કહેવાતા ગામ સોંદરડીમાં ખેતરો પર તીડના ટોળા આજે સવારે દેખાતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ જવા પામી છે. તીડની જાણ થતા વન તંત્ર ખેતીવાડી ખાતુ હરકતમાં આવ્યું છે.

(2:29 pm IST)