Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

આદિપુર નજીક આવેલી સાલ કંપની માં ગ્રામજનો દ્વારા પથરમારો, પોલીસ વાહનમાં તોડફોડ,૬ પોલીસ કર્મીઓને ઇજા,

ભુજ આદિપુર નજીક ભારાપર ગામે આવેલ સાલ  કંપની સામે વિરોધ દરમ્યાન ઉશ્કેરાયેલા લોકો એ પથ્થરમારો કર્યો હતો. આ દરમ્યાન કંપનીએ પોલીસની મદદ માંગતા અંજાર,ગાંધીધામ અને આદિપુર થી પોલીસ સ્ટાફ ભારાપર દોડી ગયો હતો. ગ્રામજનોને પોલીસ વચ્ચે આ સમયે ઘર્ષણ થતાં પોલીસ ના 2 વાહનમાં તોડફોડ થઈ હતી અને 2 PSI સહિત 4 પોલીસ કર્મી ને ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે

પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો  હતો. હાલ સ્થિતિ કાબુ માં પોલીસ એ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

(8:58 pm IST)