Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

જામનગર ગ્રામ્ય બેઠકમાં ભાજપના રાઘવજીભાઇ પટેલને ૮૮રપ૪ મત મળ્યા

જામનગર, તા., ર૪: વિધાનસભા પેટા ચુંટણી ર૦૧૯ અંતર્ગત ૭૭ જામનગર ગ્રામ્ય મત વિસ્તાર માટે તા.ર૩ એપ્રિલ ર૦૧૯ના રોજ મતદાન થયેલ હતું. જેની મતગણતરી આજ તા. ર૩ મે ર૦૧૯ના રોજ શહેરની શ્રી હાલારી વિશા ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ ઇન્દીરા માર્ગ જામનગર ખાતે સવારે૮ કલાકથી શરૂ થઇ ગયેલ હતી. જેમાં થયેલ મતગણતરીના આખરી રાઉન્ડના અંતે ઉમેદવારોને નીચે મુજબના મતો મળેલ છે.

ઉમેદવારનું નામ

ઉમેદવારનો પક્ષ

મળેલ માન્ય મતોની સંખ્યા

જયંતિભાઇ સભાયા

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

૫૫૨૩૨

પટેલ રાદ્યવજીભાઇ હંસરાજભાઇ

ભારતીય જનતા પાર્ટી

૮૮૨૫૪

કણઝારીયાભરતભાઇ ગંગદાસભાઇ

અપક્ષ

૧૫૯૧

ખફી આમદભાઇ ઉમરભાઈ

અપક્ષ

૨૨૨

ચૌહાણ ઉપેન્દ્ર લક્ષ્મણભાઇ

અપક્ષ

૨૨૭

ચૌહાણ ધીરજ કાંતિલાલ

અપક્ષ

૨૪૬

ચૌહાણ હમીદા મામદ

અપક્ષ

૨૧૯

પરમાર ભુરાલાલ મેદ્યજીભાઇ

અપક્ષ

૨૪૬

મદ્યોડીયા લાધાભાઇ કલ્યાણભાઇ

અપક્ષ

૪૫૧

માતંગ નરેન્દ્ર ભોજાભાઇ

અપક્ષ

૨૭૭

રણછોડ કાનજીભાઇ કણઝારીયા

અપક્ષ

૨૧૬

રમેશભાઇ હીરાભાઇ પનારા

અપક્ષ

૨૭૦

રાઠોડ ભાવીન

અપક્ષ

૪૪૨

રાઠોડ હરીશભાઇ નાજાભાઇ

અપક્ષ

૬૦૩

સાગઠીયા વિનોદભાઇ વિરજીભાઇ

અપક્ષ

૯૪૦

મતદારની કુલ સંખ્યા

૨૩૧૫૮૮

 

મળેલ માન્ય મતની કુલ સંખ્યા

૧૪૯૪૩૬

 

નોટા

૨૨૧૫

 

અસ્વીકૃત મતની કુલ સંખ્યા

૧૪૫

 

સુપરત કરેલ મતોની કુલ સંખ્યા

 

આમ આખરી મતોની ગણતરી પૂર્ણ થયા બાદ ક્રમ નં-૨ના ભારતીય જનતાપાર્ટીના ઉમેદવારશ્રી પટેલ રાદ્યવજીભાઇ હંસરાજભાઇને ૭૭ -  જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેકટર શ્રી યોગેશ ચૌધરી દ્વારા વિજેતા જાહેર કરાયા હતા. (૪.૬)

(1:20 pm IST)