Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

જામનગરમાં પૂનમબેન માડમનું વિજય સરઘસ

જામનગરઃ લોકસભામાં ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યુ હતું. (તસ્વીર.અહેવાલઃ મુકુંદ બદિયાણી.જામનગર)

(1:17 pm IST)
  • વર્લ્ડકપ : ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમશે : ૧૬ જૂને પાકિસ્તાન સામે ભારતીય ટીમ તેની સૌથી હાઈપ્રોફાઈલ વન-ડે મેચ રમશે : ભારત હોટફેવરીટ access_time 3:54 pm IST

  • ઉત્તર ભારત - કર્ણાટકમાં ગાજવીજ સાથે વરસાદ પડશે : તમિલનાડુ- તેલંગણા અને અંદમાનના ટાપુ ઉપર પણ વરસાદની આગાહી : એમ.પી., મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પ્રચંડ હિટવેવ : ગુજરાત, રાજસ્થાન, હરીયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પ.બંગાળ, ઓરીસ્સામાં પારો ૪૦ ડીગ્રીની આસપાસ રહેશે access_time 2:20 pm IST

  • નેતાજીના ભત્રીજાનો પરાજય :ટીએમસીના માલા રોયે હરાવ્યા ;નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા ચંદ્રકુમાર બોઝને કોલકતા દક્ષિણ સીટ પરથી 34,64 ટકા માટે મળ્યા ;પરંતુ વિજય ના અપાવી શક્યા access_time 1:14 am IST