Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

માણાવદર વિધાનસભાના વિજેતા જવાહરભાઇ ચાવડાનુ વિજય સરઘસ

જુનાગઢઃ માણાવદર વિધાનસભાની પેટા ચુંટણીમાં જવાહરભાઇ ચાવડા વિજેતા થતા તેઓનું સમર્થકો દ્વારા વિજય સરઘસ યોજાયુ હતુ ઉપરોકત તસ્વીરમાં જવાહરભાઇને ખંભે બેસાડી ખુશી વ્યકત કરતા ખુશખુશાલ મુદ્રામાં જવાહરભાઇ ચાવડા નજરે પડે છ. (અહેવાલ વિનુ જોશી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:14 pm IST)